
૧.મોટું માથું : ઉચ્ચ વિચાર કરો. ૨.મોટા કાન : વધુ ધ્યાન પૂર્વક સાંભળો.
૩.નાની આંખો : બારીકાઈથી નિરીક્ષણ કરો. ૪.દોરડું : અંતિમ લક્ષને બાંધીને ખેંચો.
૫.કુહાડી : દુન્યવી બંધનો કાપો. ૬.દંતશૂળ : ખરાબ લક્ષણો દૂર કરો.
૭.નાનું મોં : ઓછું બોલો વધુ કામ કરો. ૮.સૂંઢ : ઉચ્ચ ક્ષમતાનો સ્વીકાર કરો.
૯.આશીર્વાદ : શ્રેષ્ઠ આધ્યાત્મિક માર્ગે વળો. ૧૦.મોદક : શ્રેષ્ઠ સાધનાનો બદલો મેળવો.
૧૧.મોટું પેટ : સારી-નરસી બાબતો પચાવો. ૧૨.પગ : કાર્યસિધ્ધિ માટે ફરતા રહો.
૧૩.પ્રસાદ : જગતને પગ તળે રાખી,કલ્યાણાર્થે કાર્યો કરો.
૧૪.ઉંદર : મહત્ત્વાકાંક્ષા ઉપર સવાર થઈ તેને અંકુશમાં રાખો.
No comments:
Post a Comment