अमंतक्षरं नास्ति नास्ति पूलमनौषधम् | अयोग्य: पुरुषो नास्ति योजकस्तत्र दुर्लभ: || ભાષાંતર:- "એવો એક પણ અક્ષર નથી જે મંત્ર ના બની શકે,એવું વૃક્ષનું કોઈ મૂળ નથી જે ઔષધિ ના બની શકે,અયોગ્ય હોય એવો કોઈ માણસ નથી-દરેકનો કોઈને કોઈ સદ્ઉપયોગ તો હોય જ છે-જરૂર છે તેને પારખીને તેની યોજના બનાવનારની."

Notice Board

Notice Board

HTAT : Details | Apply Online last : 19-08-2015 (Starting Date : 10-08-2015) Exam : 20-09-2015

શુધ્ધિકરણપત્રક

ધોરણ ૬,,૮ ના પાઠ્યપુસ્તકોમાં છપાયેલી ભૂલોના સુધારા માટે અહીં શુધ્ધિકરણપત્રક આપેલું છે.


ધોરણ-૬
ધોરણ-૭
ધોરણ-૮

No comments:

Post a Comment